ચોકીબુરજ નં. ૧ ૨૦૧૯ | શું ઈશ્વરને આપણે ઓળખી શકીએ?

છ સવાલોના જવાબ જાણવાથી ઈશ્વરને વધુ સારી રીતે ઓળખવા તમને મદદ મળશે.

શું ઈશ્વરને આપણે ઓળખી શકીએ?

ઈશ્વરને સારી રીતે ઓળખવાનું પહેલું પગલું છે તેમને ઓળખવા. તમે કઈ રીતે એમ કરી શકો?

ઈશ્વરનું નામ શું છે?

શું તમે જાણો છો કે ઈશ્વરનું નામ તેમની ખરી ઓળખ આપે છે?

ઈશ્વર કેવા છે?

ઈશ્વરના અજોડ ગુણો કયા છે?

ઈશ્વરે શું કર્યું છે?

તમને જાણીને નવાઈ લાગશે કે ઈશ્વરે આપણા સુખી ભવિષ્યનો પણ વિચાર કર્યો છે.

ઈશ્વર શું કરશે?

ઈશ્વરના ન્યાયી રાજમાં કેવો માહોલ હશે એના વિશે શીખો.

ઈશ્વરને ઓળખવાથી તમને કેવા આશીર્વાદો મળશે?

યહોવાને સારી રીતે ઓળખશે તેઓ માટે કેવા આશીર્વાદો રહેલા છે?

ઈશ્વરને ઓળખો, તેમની કૃપા પામો

ઈશ્વરને ઓળખવા, તેમની કૃપા પામવા ચાર પગલાં ભરો.