સ્કીપ ટુ કન્ટેન્ટ

સવાલોના શાસ્ત્રમાંથી જવાબ

પવિત્ર શાસ્ત્ર શું શીખવે છે? નીચે આપેલા વિષયોમાંથી કોઈ એક પસંદ કરો.

યહોવાના સાક્ષીઓ પાસેથી શીખો

બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ?

દુનિયાભરમાં લાખો લોકોને બાઇબલમાંથી જીવનના મહત્ત્વના સવાલોના જવાબ મેળવવા મદદ મળી છે. શું તમારે તેઓમાંના એક બનવું છે?

બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે?

આખી દુનિયામાં, યહોવાના સાક્ષીઓ ફ્રીમાં બાઇબલમાંથી શીખવવા માટે જાણીતા છે. આવો, જુઓ કે તેઓ બાઇબલમાંથી કઈ રીતે શીખવે છે.

મુલાકાત માટે વિનંતી કરો

બાઇબલને લગતો કોઈ સવાલ હોય તો, એની ચર્ચા કરો અથવા યહોવાના સાક્ષીઓ વિશે વધારે જાણો.