સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સજાગ બનો!ના આ અંકમાં

સજાગ બનો!ના આ અંકમાં

આજે આખી દુનિયા આફતોથી ઘેરાયેલી છે. એક પછી એક આફતો આવતી જ જાય છે. અમુક કુદરતી હોય છે જ્યારે અમુક માટે માણસો જવાબદાર હોય છે. આજે નહિ તો કાલે કદાચ આપણે પણ એ આફતોમાંથી પસાર થવું પડે. એવા સમયે તમે અને તમારું કુટુંબ કઈ રીતે બચી શકો? આ ચાર રીતો અપનાવો:

૧ | તમારી તંદુરસ્તી સાચવો

૨ | તમે સમજી-વિચારીને પૈસા વાપરો

૩ | તમારા સંબંધો સાચવો

૪ | આશાનો દીવો સળગતો રાખો