સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સજાગ બનો! નં. ૩ ૨૦૧૮ | શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન

શોકમાં ડૂબેલાઓને ક્યાંથી આશ્વાસન મળી શકે?

આ લેખો જણાવે છે કે, આપણું કોઈ વહાલું ગુજરી જાય ત્યારે કેવા સંજોગો ઊભા થઈ શકે. એ પણ જણાવે છે કે, શોકમાંથી બહાર આવવા આપણે કેવાં પગલાં ભરી શકીએ.

મરણનો કારમો ઘા

વ્યક્તિને લગ્‍નસાથી, સગા-વહાલા કે મિત્રને ગુમાવવાના દુઃખની સાથે બીજી ચિંતાઓ અને હતાશાઓનો પણ સામનો કરવો પડે છે. નિષ્ણાતો પણ આ વાત સાથે સહમત થાય છે.

કેવા પડકારો આવી શકે?

વહાલાને મરણમાં ગુમાવનાર લોકોને ખબર હોતી નથી કે અમુક લાગણીઓ થવી કે પડકારો આવવા એ સામાન્ય છે.

શોકના વમળમાંથી બહાર આવવા—તમે શું કરી શકો?

અમુક સારાં સૂચનો અજમાવવાથી ઘણા લોકોને શોકના વમળમાંથી બહાર આવવા મદદ મળી છે.

શોકમાં ડૂબેલાઓ માટે સૌથી સારું આશ્વાસન

પ્રાચીન ગ્રંથ બાઇબલ શોકમાં ડૂબેલાઓ માટે સૌથી સારું આશ્વાસન આપે છે.

આ અંકમાં: શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન

શોકમાં ડૂબેલાઓને સજાગ બનો!નો આ અંક વાંચવાથી આશ્વાસન મળશે.