સ્કીપ ટુ કન્ટેન્ટ

ઓનલાઇન દાન આપવાની રીતો

દુનિયા ફરતે ચાલી રહેલા યહોવાના સાક્ષીઓના કાર્ય માટે દાન આપવાની અલગ અલગ રીતો જુઓ.

 

બીજી માહિતી જુઓ

વારંવાર પૂછાતા સવાલો

યહોવાના સાક્ષીઓનાં કાર્ય માટે પૈસા ક્યાંથી આવે છે?

દાનો કે દશાંશો ઉઘરાવ્યા વગર અમારું જગતવ્યાપી કાર્ય કઈ રીતે પ્રગતિ કરી રહ્યું છે, એ વિશે જાણો.

‘યહોવાને રાજીખુશીથી અર્પણ કરીએ’

‘યહોવાને રાજીખુશીથી અર્પણ કરીએ’

રાજીખુશીથી દાન આપીને આપણે યહોવાને પ્રેમ બતાવીએ છીએ. એવું દાન તેમને ખૂબ ગમે છે.