યહોવા માટે ગાઓ—નવાં ગીતો

યહોવા ઈશ્વરને મહિમા આપવા અને તેમની ભક્તિ કરવા આ ગીતોનો આનંદ માણો. સંગીત અને ગીતના બોલ ડાઉનલોડ કરો અને આ સુંદર ગીતોની પ્રેક્ટિસ કરો.

ગીત ૧૩૬

ધરતી પર તારું રાજ આવે

આ ભવ્ય ગીત યહોવા ઈશ્વરનો મહિમા કરે છે અને બતાવે છે કે ઈસુ એ રાજ્યના રાજા છે.

ગીત ૧૩૭

હિંમતનું વરદાન દે

યહોવાનું નામ હિંમતથી જણાવવા તે મદદ કરે એવી વિનંતી કરીએ.

ગીત ૧૩૮

યહોવા તારું નામ

યહોવાના નામને મહિમા આપો અને સર્વ લોકોને જણાવો કે તે જ સર્વશક્તિમાન છે.

ગીત ૧૩૯

યહોવા તમને સાચવી રાખે

જીવનની દોડમાં કસોટી પાર કરવા અને શ્રદ્ધા વધારવા યહોવા ઈશ્વરને અરજ.

ગીત ૧૪૦

પાયોનિયરનું જીવન

યહોવા માટેનો પ્રેમ, સંતોષ આપનારું કામ અને જીવનનો આનંદ માણો છો એ જણાવો.

ગીત ૧૪૧

તરસ્યા દિલોને શોધીએ

લોકો માટેનો આપણો પ્રેમ અને ઈશ્વરના કીમતી ઘેટાંઓ શોધવા ઉત્તેજન આપતું ગીત.

ગીત ૧૪૨

દરેકને જણાવ્યે

યહોવાની ભલાઈ માટે અને દરેક જાતના લોકોને તેમના મિત્ર બનવા આપણે જે મદદ કરીએ છીએ એ વિશે ગીત ગાઓ.

ગીત ૧૪૩

અંધકારમાં એક દીવો

અંધકારના દિવસોમાં આપણો સંદેશો ઝગમગે છે.

ગીત ૧૪૪

સાંભળો અને બચો

હજુ સમય છે ત્યાં સુધી આપણે ઈશ્વરનો સંદેશો જાહેર કરીએ.

ગીત ૧૪૫

પ્રચાર કરવા જઈએ

ઘરે રહેવું સહેલું છે, પણ પ્રચાર કરવા આપણે હિંમત મેળવી શકીએ છીએ.

ગીત ૧૪૬

તમે મને સાથ આપ્યો

પોતાના અભિષિક્ત ભાઈઓને મળેલા પ્રેમ અને સાથને ઈસુ માને છે કે એ પોતાને મળ્યા છે.

ગીત ૧૪૭

ઈશ્વરના પવિત્ર જનો

યહોવાહે પવિત્ર પ્રજાને પસંદ કરી છે. અને તેઓ ખુશીથી યહોવાની ઇચ્છા પ્રમાણે કરે છે.

ગીત ૧૪૮

તમારો વહાલો દીકરો આપ્યો

કીમતી ભેટ આપવા બદલ યહોવાનો આભાર માનો. એ ભેટ દરેકને આશા આપે છે.

ગીત ૧૪૯

અમને બચાવવા તારો આભાર

ઈસુનું બલિદાન આપીને સૌથી મહાન પ્રેમ યહોવાએ બતાવ્યો છે, જેના માટે આપણે તેમના કાયમ આભારી છે.

ગીત ૧૫૦

દિલ રેડી દઈએ

યહોવાની ભક્તિમાં તે તમારો જે રીતે ઉપયોગ કરવા ચાહે, એ રીતે ખુશીથી તેમની ભક્તિ કરવાની તમારી ઇચ્છા વ્યક્ત કરો.

ગીત ૧૫૧

ઈશ્વરના દીકરાઓ પ્રગટ થશે

આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ કે જલદી યહોવા સ્વર્ગમાં ઈસુના ભાઈઓને સજીવન કરશે, તેઓ ઈસુની જીતમાં જોડાશે.

ગીત ૧૫૨

તું છો બળ, તું છો જ્યોત

જીવનની ચિંતાઓથી ડરી જઈએ ત્યારે યહોવા બળ અને જ્યોત આપે છે.

ગીત ૧૫૩

આપણને ખુશી થાય છે

યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવા તમે બનતું બધું કર્યું છે, એ જાણીને તમને કેવું લાગે છે?

ગીત ૧૫૪

યહોવાને વળગી રહીશું

મુશ્કેલીઓ સહીને પણ અંત સુધી યહોવાને વળગી રહેવા મદદ કરતું ગીત.