સ્કીપ ટુ કન્ટેન્ટ

તમે યહોવા માટે કીમતી છો

તમે યહોવા માટે કીમતી છો

આ ઍક્ટિવિટીથી પોતાના બાળકોને શીખવો કે ભલે લોકોને લાગે કે તમે અલગ છો, પણ યહોવા માટે તમે કીમતી છો.

મમ્મી-પપ્પા, તમારાં બાળકો સાથે યોહાન ૧૫:૧૯ વાંચો અને એની ચર્ચા કરો.

ઍક્ટિવિટી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.

વીડિયોમાંથી શું શીખ્યા એ માટે પાન ૧માં આપેલા રસ્તાને જુઓ અને સવાલોના જવાબ આપતા જાઓ. પછી, પાન ૨ની મદદથી તમારા બાળકને શીખવો કે કઈ રીતે એ વાતને જીવનમાં લાગુ પાડી શકે.

બીજી માહિતી જુઓ

યહોવાના દોસ્ત બનો—રમતાં-રમતાં શીખો

પોસ્ટર: તમે યહોવા માટે કીમતી છો

આ વીડિયોનું પોસ્ટર પ્રિન્ટ કરો અને સાચવી રાખો.

લેખો

યહોવાના દોસ્તો પાસેથી શીખો—રમતાં રમતાં શીખો

આ ઍક્ટિવિટી વાપરીને યહોવાના દોસ્તો પાસેથી શીખો સીરિઝનાં દૃશ્યો બનાવો. પછી બાળકો સાથે ચર્ચા કરો કે વીડિયોમાંથી તેઓ શું શીખ્યા.

શાસ્ત્રનું શિક્ષણ

બાળકો માટે ખજાનો

બાળકોને રમતાં-રમતાં શીખવો. શાસ્ત્રને આધારે બનાવેલી રમતગમતોનો ઉપયોગ કરો. એ તમને બાળકોમાં સારા સંસ્કારો સિંચવા મદદ કરશે.