સ્કીપ ટુ કન્ટેન્ટ

ઈશ્વર સાથે દોસ્તી

બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવવું કદાચ સહેલું ન લાગે. પણ ખરેખર તો એમ કરવાથી જ સારું જીવન જીવી શકાય છે. જુઓ કઈ રીતે.

ઈશ્વરમાં માનવું

યુવાનો ઈશ્વરમાં શ્રદ્ધા વિશે જણાવે છે

આ ત્રણ મિનિટના વીડિયોમાં અમુક યુવાનો જણાવે છે કે તેઓ કેમ માને છે કે એક સર્જનહાર છે.

શું ઈશ્વરમાં માનવું જોઈએ?

બે યુવાનોએ પોતાના સવાલોના જવાબ મેળવ્યા અને પોતાની શ્રદ્ધા મજબૂત કરી.

ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરવો

મારે કેમ પ્રાર્થના કરવી જોઈએ?

શું પ્રાર્થના કરવાથી ફક્ત મનની શાંતિ જ મળે છે, કે પછી એનાથી બીજી પણ મદદ મળે છે?

યહોવાના સાક્ષીઓની સભાઓમાં કેમ જવું જોઈએ?

યહોવાના સાક્ષીઓની સભા અઠવાડિયામાં બે વાર થાય છે. તેઓ ભક્તિ માટે ભેગા મળે છે, એ જગ્યાને પ્રાર્થનાઘર કહેવાય છે. પ્રાર્થનાઘરમાં શું થાય છે? સભાઓમાં જવાથી તમને કેવી મદદ મળશે?

બાઇબલ વાંચન અને અભ્યાસ

યુવાનો બાઇબલ વાંચવા વિશે જણાવે છે

ઘણાને વાંચવામાં કંટાળો આવે છે. પણ બાઇબલ વાંચવા આપણે જે મહેનત કરીએ છીએ, એનાથી ઘણા ફાયદા થાય છે. ચાર યુવાનો જણાવે છે કે બાઇબલ વાંચવાથી તેઓને કેવા ફાયદા થયા છે.

શું બાઇબલની સલાહ મને મદદ કરી શકે?

જવાબ જાણશો તો જીવનમાં ખુશ રહેવા મદદ મળશે.

શ્રદ્ધા રાખવાના કારણો—ઈશ્વરના ધોરણો કે મારા વિચારો

યુવાનો જણાવે છે કે કઈ રીતે તેઓ ખરાબ પરિણામોથી બચી શક્યા.

બાઇબલ મને કઈ રીતે મદદ કરી શકે?—ભાગ ૧: બાઇબલ વાંચવાનું શરૂ કરો

તમને જૂના જમાનાની ખજાનાથી ભરેલી એક મોટી પેટી મળે છે. તમે એ જોવા આતુર હશો કે એ પેટીમાં શું છે, ખરું ને? બાઇબલ પણ ખજાનાની પેટી જેવું છે. એમાં આપેલી સલાહ રત્નો જેવી કીમતી છે.

બાઇબલ મને કઈ રીતે મદદ કરી શકે?—ભાગ ૨: બાઇબલ વાંચન મજેદાર બનાવો

બાઇબલ અહેવાલને મનની આંખોથી જોવા પાંચ સૂચનો અજમાવો.

ભક્તિમાં પ્રગતિ

કઈ રીતે મારા મનને કેળવી શકું?

તમારું મન બતાવી આપે છે કે તમે કેવા છો અને તમારા માટે શું મહત્ત્વનું છે. તમારું મન તમારા વિશે શું જણાવે છે?

મારી ભૂલોને કઈ રીતે સુધારી શકું?

એનો ઉપાય તમે ધારતા હોવ એટલો અઘરો નહિ હોય.