સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે?

શું ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે?

કરોડો લોકોનાં દિલ પર જો કોઈની ઊંડી અસર થઈ હોય, તો તે ઈસુ છે. પણ શું ઈસુ ભગવાન છે, કે પછી બસ એક ભલા માણસ?