બ્રોડકાસ્ટિંગનાં ગીતો

યહોવાએ આપેલી દરેક વસ્તુઓ માટે આપણી કદર વધારે એવાં ગીતોનો આનંદ માણો.

સપનાઓની દુનિયા

સપનાઓની દુન્યા આ ધરતી પર, બસ આવશે આંખોના પલકારામાં.

પ્રેમનું બંધન

તમારા લગ્‍નજીવનમાં યહોવાનો સાથ હશે તો એ બંધન મજબૂત થશે.

યહોવા, તું હિંમત આપ!

ગમે એવી મુસીબત આવે, એને ધીરજથી સહેવા યહોવા તમને હિંમત આપશે.

તારી ખાતર જીવું

યહોવા માટેના પ્રેમથી પ્રેરાઈને આપણે સમર્પણ અને બાપ્તિસ્મા લેવા આગળ વધીએ છીએ.

પ્રેમ કદી હારે નહિ

યહોવાનો પ્રેમ સદા રહે છે. એનાથી આપણને ખુશી અને દિલાસો મળે છે.

અનેરો આનંદ

યહોવા આપણને અનેરો આનંદ આપે છે. તે હંમેશાં એ આપતા રહેશે.

યહોવા મારી સાથે

ઈશ્વરે માણસો માટે ભાવિમાં રાખેલા આશીર્વાદોની કલ્પના કરીએ.

યહોવા લાવશે સુખ-શાંતિ! (૨૦૨૨ મહાસંમેલનનું ગીત)

મુશ્કેલીઓમાં પણ સાચી શાંતિના વચન પર ભરોસો રાખો, જે વચન ઈશ્વર તરફથી છે.

મોડું તું કરશે નહિ! (૨૦૨૩ મહાસંમેલનનું ગીત)

વફાદાર ભક્તોની જેમ યહોવાની ધીરજથી રાહ જુઓ.

સાંભળો સંદેશ (૨૦૨૪ મહાસંમેલનનું ગીત)

પહેલી સદીથી લઈને અત્યાર સુધી ઈશ્વરભક્તો ખુશખબર જણાવી રહ્યા છે. એ બધાને જણાવું સૌથી મહત્ત્વનું છે. એની પાછળ ખુદ ઈસુનો હાથ છે અને દૂતોનો સાથ છે.