સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

“યહોવા પાસે તમને એનાથી પણ ઘણું વધારે આપવાની શક્તિ છે”

“યહોવા પાસે તમને એનાથી પણ ઘણું વધારે આપવાની શક્તિ છે”

અમાઝ્યાએ ઈશ્વરના દુશ્મનો સામે લડવા સૈનિકો ભાડે રાખ્યા (૨કા ૨૫:૫, ૬)

ઈશ્વરના એક ભક્તે અમાઝ્યાને કહ્યું કે તે સૈનિકોને પાછા મોકલી દે (૨કા ૨૫:૭, ૮; it-1-E ૧૨૬૬ ¶૬)

અમાઝ્યાનું જેટલું નુકસાન થયું એના કરતાં યહોવા અનેક ગણી ભરપાઈ કરી શકતા હતા (૨કા ૨૫:૯, ૧૦)

પોતાને પૂછો: ‘હું યહોવાની ભક્તિમાં વધારે કરવા શું જતું કરી શકું? એમ કરવાથી મને કયા આશીર્વાદો મળશે?’—માલ ૩:૧૦; w૨૧.૦૮ ૩૦ ¶૧૬.